top of page
Search

ત્રિ-વાર્ષિક સાધારણ સભા તા. ૨૪/૧૨/૨૦૨૨

  • Writer: Admin
    Admin
  • Dec 28, 2024
  • 1 min read

Updated: Dec 30, 2024

વ્હાલા જ્ઞાતિજનો,


સાદર નમસ્કાર


શ્રી બેતાલીસ ગોળ દરજી કેળવણી મંડળની ત્રિ-વાર્ષિક સાધારણ સભા આજ રોજ રાણીપ મુકામે રાખવામા આવેલ જે જણાવતા આનંદ થાય છે. આ સાથે આ મિટિંગમાં વિવિધ દાતાશ્રીઓ તથા સ્ટેજ ઉપરના મહેમાનશ્રીઓ જે દાન આપેલ છે તેવા દાતાશ્રીઓ તથા સમાજમાંથી આ સાધારણ સભામાં જે દાન આપેલ છે તેવા તમામ દાતાશ્રીઓ નો ખુબ ખુબ આભાર માનું છું તથા આ સાધારણ સભામાં મારા સાથી મિત્રો તથા ટીમે ખુબજ સુંદર રીતે સાથ સહકાર આપેલ છે તે સર્વનો હું ખુબ ખુબ આભાર માનું છું અને આવો ભવિષ્યમાં હર હંમેશા સાથ આપશે તેવી અપેક્ષા રાખું છું.


આપનો વિશ્વાસુ પ્રમુખશ્રી

બિપીનચંદ્ર જીવણલાલ દરજી

શ્રી બેતાલીસ ગોળ દરજી કેળવણી મંડળ


 
 
 

Comments


bottom of page